ભારતની ભૂગોળ (Geography of India)
નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ?

આંદામાન દ્વિપ સમુહ
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ?

કોપર ઓક્સાઈડ
એલ્યુમિનિયમ સંયોજનો
આઈરન ઓક્સાઇડ
જસત સંયોજનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP