GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ તાલુકા પંચાયતની રચના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકાના લાયકાત ધરાવતા મતદારોમાંથી ચૂંટાવા જોઈશે.(2)તાલુકા પંચાયતના પ્રમુખને, તાલુકાના લાયકાત ધરાવતા મતદારો ચૂંટે છે. બંને વાક્યો યોગ્ય છે. માત્ર (2) બીજું વાક્ય યોગ્ય છે. માત્ર પ્રથમ (I) વાક્ય યોગ્ય છે. બંને વાક્યો યોગ્ય નથી. બંને વાક્યો યોગ્ય છે. માત્ર (2) બીજું વાક્ય યોગ્ય છે. માત્ર પ્રથમ (I) વાક્ય યોગ્ય છે. બંને વાક્યો યોગ્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, હેઠળની “ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના”માં નીચેના પૈકી કયો હેતુ નથી ? ગ્રામ પંચાયતની કામગીરી પારદર્શક બનાવવી. ગ્રામ્ય કક્ષાએ પ્રમાણપત્રો, અરજી ફોર્મ વગેરે ઉપલબ્ધ કરાવવા. . કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી. ગામની મિલકત આકારણી, વેરા વસુલાતની કામગીરી સરળ કરવી. ગ્રામ પંચાયતની કામગીરી પારદર્શક બનાવવી. ગ્રામ્ય કક્ષાએ પ્રમાણપત્રો, અરજી ફોર્મ વગેરે ઉપલબ્ધ કરાવવા. . કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી. ગામની મિલકત આકારણી, વેરા વસુલાતની કામગીરી સરળ કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ પંચાયતોને આર્થિક સહાય કરવા માટેની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવેલી છે? પ્રકરણ 14 પ્રકરણ 13 પ્રકરણ 11 પ્રકરણ 12 પ્રકરણ 14 પ્રકરણ 13 પ્રકરણ 11 પ્રકરણ 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) EVM નું સાચું નામ શું છે ? ઇલેકટ્રોનિક વોટિંગ મશીન ઈલેક્ટ્રોનિક વોટિંગ મેથડ ઇલેક્ટ્રોનિક વેઈટ મશીન ઈલેક્ટ્રોનિક વેલ્યુ મશીન ઇલેકટ્રોનિક વોટિંગ મશીન ઈલેક્ટ્રોનિક વોટિંગ મેથડ ઇલેક્ટ્રોનિક વેઈટ મશીન ઈલેક્ટ્રોનિક વેલ્યુ મશીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) તાનસેને ગાયેલા .......... રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાનારીરીએ .......... રાગ ગાઈને કરેલું. દિપક, મલ્હાર ભીમપલાસી, ભૈરવી સારંગ, કલ્યાણ માલકોંસ, ભૈરવી દિપક, મલ્હાર ભીમપલાસી, ભૈરવી સારંગ, કલ્યાણ માલકોંસ, ભૈરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ મત્લા કાફિયા રદીફ મક્તા મત્લા કાફિયા રદીફ મક્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP