પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત માટે સેક્રેટરીની નિમણૂક ક્યા સ્તરની પંચાયતમાં કરવામાં આવે છે ? તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો ગ્રામ પંચાયતો ઉપરોક્ત તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો ગ્રામ પંચાયતો ઉપરોક્ત તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં પ્રથમ નિર્વાચિત લોકસભા ક્યારે અસ્તિત્વમાં આવી ? 17મી એપ્રિલ 1952 17મી એપ્રિલ 1954 17મી એપ્રિલ 1950 17મી એપ્રિલ 1953 17મી એપ્રિલ 1952 17મી એપ્રિલ 1954 17મી એપ્રિલ 1950 17મી એપ્રિલ 1953 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પ્રથમ લોકસભાના સ્પીકર : ગણેશ વાસુદેવ માવલંકર અને એમ.એ.આયંગર
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે રાજ્ય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલુ છે ? અનુચ્છેદ -40 અનુચ્છેદ -39 A અનુચ્છેદ -39 અનુચ્છેદ -41 અનુચ્છેદ -40 અનુચ્છેદ -39 A અનુચ્છેદ -39 અનુચ્છેદ -41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજના ત્રિસ્તરીય સંકુલિત માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિ (લોક પ્રતિનિધિ)ના જોડકા પૈકી યોગ્ય જોડ જણાવો. આપેલ તમામ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ ગ્રામ પંચાયત - સરપંચ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ આપેલ તમામ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ ગ્રામ પંચાયત - સરપંચ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે ? 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે ? જિલ્લા પંચાયત ગ્રામ સભા તાલુકા પંચાયત ગ્રામ સેવક જિલ્લા પંચાયત ગ્રામ સભા તાલુકા પંચાયત ગ્રામ સેવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP