GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો'ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2 (18) 2 (15) 2 (16) 2 (17) 2 (18) 2 (15) 2 (16) 2 (17) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ? 75 74 73 72 75 74 73 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ___ is Dwarika ___ Somnath ?(Fill in the blank). How far, from How, on How much to How long, to How far, from How, on How much to How long, to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે ? મંગળભાઈ પટેલ શશીકાંત લાખાણી વજુભાઈ વાળા રમણભાઈ વોરા મંગળભાઈ પટેલ શશીકાંત લાખાણી વજુભાઈ વાળા રમણભાઈ વોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ? બાલ ઉછેર યોજના સ્વસ્થ બાલ યોજના સ્વસ્થ શિશુ વિહાર બાલસખા યોજના બાલ ઉછેર યોજના સ્વસ્થ બાલ યોજના સ્વસ્થ શિશુ વિહાર બાલસખા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સંધિ લખો : ઉચ્ચાર ઉ + ચાર ઉદ્ + ચાર ઉચ્ચ + આર ઉર્ + ચાર ઉ + ચાર ઉદ્ + ચાર ઉચ્ચ + આર ઉર્ + ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP