પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે ?

અનુસૂચિ - 2 અને 4
અનુસૂચિ - 1,2 અને 3
અનુસૂચિ - 3 અને 4
અનુસૂચિ - 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
"એકત્રિત ગામ" જાહેર કરવામાં આવે ત્યારે "સદરહુ તારીખ" ના કેટલા મહિનાની અંદર "એકત્રિત ગામ"ની પંચાયત રચવી જોઈએ ?

ચાર
બે
ત્રણ
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત મૂલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002માં 'ફરજ' ની વ્યાખ્યા કયા પ્રકરણમાં આપેલી છે ?

પ્રકરણ -2
પ્રકરણ -1
પ્રકરણ -4
પ્રકરણ -3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP