પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં 'ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ? 111 108 110 109 111 108 110 109 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યના પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયિક પ્રક્રિયા માટે ___ ની વ્યવસ્થા છે. ન્યાય પંચાયત સમાધાન પંચ મામલતદાર કચેરી ન્યાયની સ્થાનિક અદાલત ન્યાય પંચાયત સમાધાન પંચ મામલતદાર કચેરી ન્યાયની સ્થાનિક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 4 3 2 5 4 3 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર તાલુકા પંચાયત સમિતિમાં કઈ સમિતિનો ઉલ્લેખ સાચો નથી ? સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ કારોબારી સમિતિ કાસોબારી સમિતિની પેટા સમિતિઓ સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ કારોબારી સમિતિ કાસોબારી સમિતિની પેટા સમિતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ? સાત નવ અગિયાર પાંચ સાત નવ અગિયાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'ગ્રામસભા' ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 243-B 243-C 243-A 243-D 243-B 243-C 243-A 243-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP