Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં પ્રથમ નેરોગેજ રેલ્વે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ એપ્લીકેશન' કઈ સંસ્થાએ બનાવી છે ? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓક ઇન્ડિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓક ઇન્ડિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ઈસરો અને ___ એ ગગનયાન અવકાશયાત્રી પસંદગી અને તાલીમ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારતીય સશસ્ત્ર દળો ભારતીય નૌકાદળ ભારતીય સૈન્ય ભારતીય એરફોર્સ ભારતીય સશસ્ત્ર દળો ભારતીય નૌકાદળ ભારતીય સૈન્ય ભારતીય એરફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'ખાનગી' નો વિરોધી શબ્દ કયો છે ? જાહેર અખાનગી કુખાનગી બેખાનગી જાહેર અખાનગી કુખાનગી બેખાનગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'નીતા કેવું સરસ ગાય છે. ' નુ ભાવે વાક્ય ક્યું તે શોધી બતાવો. નીતાથી કેવું સરસ ગવાય છે ? નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. નીતાથી સારું જ ગવાશે. નીતા કેવું સરસ ગાતી હતી. નીતાથી કેવું સરસ ગવાય છે ? નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. નીતાથી સારું જ ગવાશે. નીતા કેવું સરસ ગાતી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Please give me ___ useful gift. None of the listed here an the a None of the listed here an the a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP