Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પાટણની રાણકી વાવ કઈ રાણીએ બંધાવી હતી ? શીલાવતી ઉદયમતી ઇન્દુમતી લીલાવતી શીલાવતી ઉદયમતી ઇન્દુમતી લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? અનાજ સબસિડી પૂર રાહત ગેસ સબસિડી શિક્ષણ અનાજ સબસિડી પૂર રાહત ગેસ સબસિડી શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ‘પિત્રાજ્ઞા’ નો સાચો સંધિ વિચ્છેદ શોધો. પિત + આજ્ઞા પિતૃ + આજ્ઞા પિતૃ + આજ્ઞા પિતા + આજ્ઞા પિત + આજ્ઞા પિતૃ + આજ્ઞા પિતૃ + આજ્ઞા પિતા + આજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? સત્યમેવ જયતે જયહિંદ જન ગણ મન વંદે માતરમ સત્યમેવ જયતે જયહિંદ જન ગણ મન વંદે માતરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) The lecture will be held right ___ the tutorial. At After Over Beyond At After Over Beyond ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? ગોફગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય ટિપ્પણી નૃત્ય મરચી નૃત્ય ગોફગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય ટિપ્પણી નૃત્ય મરચી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP