Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતને 'જય હિન્દ' નો મંત્ર કોણે આપ્યો ? મહાદેવભાઈ દેસાઈએ મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મહાદેવભાઈ દેસાઈએ મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Ram was ___ best student in the class. the a an None of the listed here the a an None of the listed here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા મુખ્ય મંત્રી દ્વારા જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતાનામાંથી મતદારો દ્વારા સીધી ચૂંટણીથી પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા મુખ્ય મંત્રી દ્વારા જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતાનામાંથી મતદારો દ્વારા સીધી ચૂંટણીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'પાથેય' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? મુસાફર ભાતું પથિક અર્જુન મુસાફર ભાતું પથિક અર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં સરકારના ખાતાઓની ઓડિટિંગ માટે જવાબદાર એજન્સી ___ છે. આર.બી.આઈ. સી.વી.સી. સી.એ.જી. સી.બી.આઈ. આર.બી.આઈ. સી.વી.સી. સી.એ.જી. સી.બી.આઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) મનરેગા (MGNREGA) યોજના નું પુરૂ નામ જણાવો. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરટી એજન્સી. મહાત્મા ગાંધી નેશનલ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરટી એજન્સી. મહાત્મા ગાંધી નેશનલ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP