ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે ? કોળી નૃત્ય ભીલ નૃત્ય રૂમાલ નૃત્ય ચાળો કોળી નૃત્ય ભીલ નૃત્ય રૂમાલ નૃત્ય ચાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુરત અને ભરૂચ જિલ્લાના ___ લોકોમાં ઘોઘારાયની છડીનો ઉત્સવ યોજાય છે. ભોઈ ખારવા પોમલા કુણબી ભોઈ ખારવા પોમલા કુણબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રાજદેવી મંદિર ક્યાં આવેલું છે ? ખંભાત વડાલી બારડોલી સાણંદ ખંભાત વડાલી બારડોલી સાણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ? રાસ અને ગરબી પુરુષપ્રધાન મનાય છે. રાસડા મોટેભાગે પુરુષો લે. ગરબો મોટેભાગે સ્ત્રીઓ ગાય અને ગરબી પુરુષો ગાય. રાસડા મોટે ભાગે સ્ત્રીઓ લે. રાસ અને ગરબી પુરુષપ્રધાન મનાય છે. રાસડા મોટેભાગે પુરુષો લે. ગરબો મોટેભાગે સ્ત્રીઓ ગાય અને ગરબી પુરુષો ગાય. રાસડા મોટે ભાગે સ્ત્રીઓ લે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મણિપુરી નૃત્ય માટે જાણીતી ઝવેરી બહેનોમાં કોનો સમાવેશ થતો નથી ? સવિતા રંજના સુનયના દર્શના સવિતા રંજના સુનયના દર્શના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ? ફાગણ માસમાં પાક તૈયાર થાય ત્યારે શિયાળામાં વરસાદના મોસમમાં ફાગણ માસમાં પાક તૈયાર થાય ત્યારે શિયાળામાં વરસાદના મોસમમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP