Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? ખેર ચીડ દેવદાર ટીમરુ ખેર ચીડ દેવદાર ટીમરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ? પાવન ગામ પવિત્ર ગામ તિર્થ ગામ નિર્મળ ગામ પાવન ગામ પવિત્ર ગામ તિર્થ ગામ નિર્મળ ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Has anybody answered your question? (change the voice) Has your question been answered ? Anybody has answered your question ? Your question has been answered ? Have you answered your question ? Has your question been answered ? Anybody has answered your question ? Your question has been answered ? Have you answered your question ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 2,000 રૂપિયા 10 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પર કેટલા વર્ષમાં રૂપિયા 2,420 થશે ? 2 વર્ષ 3.5 વર્ષ 1 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ 3.5 વર્ષ 1 વર્ષ 1.5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'નીતા કેવું સરસ ગાય છે. ' નુ ભાવે વાક્ય ક્યું તે શોધી બતાવો. નીતા કેવું સરસ ગાતી હતી. નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. નીતાથી સારું જ ગવાશે. નીતાથી કેવું સરસ ગવાય છે ? નીતા કેવું સરસ ગાતી હતી. નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. નીતાથી સારું જ ગવાશે. નીતાથી કેવું સરસ ગવાય છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Susan ___ hear the speaker because the crowd was cheering so loudly. won't couldn't shouldn't wouldn't won't couldn't shouldn't wouldn't ANSWER DOWNLOAD GUJARATI MCQ APP