ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

દિવાળીબેન ભીલ
મીનલ રાઠોડ
હમિદા મીર
દમયંતી બરડાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ?

થોળ પક્ષી અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય
નળ સરોવર
ઇન્દ્રોડા પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP