Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ એપ્લીકેશન' કઈ સંસ્થાએ બનાવી છે ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓક ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓક ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એપિકલ્ચર કયા પ્રકારનો ઉધોગ છે ? મોતી પકવવાનો મધમાખી ઉછેરવાનો રસાયણ બનાવવાનો મરઘા ઉછેરવાનો મોતી પકવવાનો મધમાખી ઉછેરવાનો રસાયણ બનાવવાનો મરઘા ઉછેરવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 2,000 રૂપિયા 10 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પર કેટલા વર્ષમાં રૂપિયા 2,420 થશે ? 3.5 વર્ષ 2 વર્ષ 1.5 વર્ષ 1 વર્ષ 3.5 વર્ષ 2 વર્ષ 1.5 વર્ષ 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પ્રધાન મંત્રી આવાસ યોજના કયારે અસ્તિત્વમાં આવી ? 20 જુન, 2017 25 જુન, 2017 20 મે, 2015 25 જૂન, 2015 20 જુન, 2017 25 જુન, 2017 20 મે, 2015 25 જૂન, 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કોઈ એક સંખ્યાને 8 થી ગુણીની 3 ઉમેરતા 51 મળે છે, તો તે સંખ્યાના ત્રણ ગણા કરીને ચાર બાદ કરતા કઈ રકમ મળે ? 28 6 17 14 28 6 17 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ? માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવંત્ત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવંત્ત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP