ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ઢોલો રાણો' નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું ? સોરઠ હાલાર બાબરીયાવાડ ગોહિલવાડ સોરઠ હાલાર બાબરીયાવાડ ગોહિલવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉદ્યોગ માટે જાણીતા શહેરો અંગે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? ફર્નિચર ઉદ્યોગ - ઈડર પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ ફર્નિચર ઉદ્યોગ - ઈડર પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રામવળા અને ચંદ્રાવળા ગીતો ક્યારે ગવાય છે ? મરણ પ્રસંગે રામનવમી મહાશિવરાત્રી હોળી મરણ પ્રસંગે રામનવમી મહાશિવરાત્રી હોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ? લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ પ્રાગમહલ - ભુજ અડાલજની વાવ - ગાંધીનગર વિજયવિલાસ પેલેસ ભુજ લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ પ્રાગમહલ - ભુજ અડાલજની વાવ - ગાંધીનગર વિજયવિલાસ પેલેસ ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર સિવાય કીર્તિમંદિર બીજા ક્યાં જિલ્લામાં આવેલું છે ? ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર પોરબંદર ભરૂચ અરાવલી ભાવનગર પોરબંદર ભરૂચ અરાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP