ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? કંડલા ધોલેરા દહેજ પીપાવાવ કંડલા ધોલેરા દહેજ પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુધ્ધતાઓ હોવી જોઈએ ? 95 99.9 99 96 95 99.9 99 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ? સરદાર વલ્લભભાઈ પટેલ લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીજી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) લૂણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને નીચેના પૈકી ક્યા વહી જાય છે ? અરબી સમુદ્રમાં ખંભાતના અખાતમાં કચ્છના રણમાં સાંભર સરોવરમાં અરબી સમુદ્રમાં ખંભાતના અખાતમાં કચ્છના રણમાં સાંભર સરોવરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ? ડાંગ કચ્છ ભાવનગર જુનાગઢ ડાંગ કચ્છ ભાવનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1965 1966 1967 1968 1965 1966 1967 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP