GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ મિલ્કત ખરીદવા અથવા હરાજીમાં બોલી બોલવા અંગેની જોગવાઇ કયા નિયમમાં કરવામાં આવેલી છે ?

21
23
24
22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કોનું ઉપનામ મધુ રાય છે ?

મધુ કોઠારી
મધુસૂદન ઠાકર
મધુસૂદન પારેખ
મધુકર ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં 'ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

108
109
110
111 (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP