Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
પંચાયતી રાજ વિષય ભારતનાં બંધારણની કઈ યાદીમાં છે ?

રાષ્ટ્રપતિ યાદી
રાજ્ય યાદી
કેન્દ્ર યાદી
સમર્તી યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
આમીરખાન અભિનિત ફિલ્મ "દંગલ" કોના જીવન ઉપર આધારિત છે ?

જગદીશસિંહ ફોગટ
મહાવીરસિંહ રાણા
મહાવીરસિંહ ફોગટ
જગદીશસિંહ ખેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
પ્રધાન મંત્રી જન ધન યોજના કોના માટે લાગુ પડે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
21 થી 65 વર્ષ
20 થી 60 વર્ષ
18 થી 65 વર્ષ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP