Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? ઈ-ગ્રામ વિશ્વા ગ્રામ (e-Gram Vishwa Gram) ઈ-પ્રોક્યુરમેન્ટ (e-Procurement) ઈ-ધારા ( e-Dhara) સ્વાગત ઓનલાઈન (Swagat Online) ઈ-ગ્રામ વિશ્વા ગ્રામ (e-Gram Vishwa Gram) ઈ-પ્રોક્યુરમેન્ટ (e-Procurement) ઈ-ધારા ( e-Dhara) સ્વાગત ઓનલાઈન (Swagat Online) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એપિકલ્ચર કયા પ્રકારનો ઉધોગ છે ? રસાયણ બનાવવાનો મધમાખી ઉછેરવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો રસાયણ બનાવવાનો મધમાખી ઉછેરવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? વંદે માતરમ સત્યમેવ જયતે જન ગણ મન જયહિંદ વંદે માતરમ સત્યમેવ જયતે જન ગણ મન જયહિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? ત્રાજવાં સ્પ્રિંગકાંટો બ્યુટેક વજનિયાં ત્રાજવાં સ્પ્રિંગકાંટો બ્યુટેક વજનિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) જો કોઈ સાંકેતિક ભાષામાં RAJU ને VENY લખવામાં આવે છે તો MAYUR નો કોડ શું થશે ? VYECQ QECYV QEYCV CEQVY VYECQ QECYV QEYCV CEQVY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'કલ્પવૃક્ષ' સમાસ ઓળખાવો. ઉપપદ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP