કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 1999નો સેનારી નરસંહાર ક્યા રાજ્યમાં થયો હતો ? આંધ્ર પ્રદેશ નાગાલેન્ડ બિહાર આસામ આંધ્ર પ્રદેશ નાગાલેન્ડ બિહાર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો ? કિરણ રિજિજુ મનસુખ માંડવિયા પુરુષોત્તમ રૂપાલા અનુરાગ ઠાકુર કિરણ રિજિજુ મનસુખ માંડવિયા પુરુષોત્તમ રૂપાલા અનુરાગ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં શેર બહાદુર દેઉબા ક્યા પાડોશી દેશના નવા વડાપ્રધાન બન્યા ? શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) એપ્સિલોન કાર્બન પ્રાઈવેટ લિ. (ECPL)એ ભારતનું પ્રથમ એકીકૃત કાર્બન બ્લેક કોમ્પ્લેક્સ ક્યા સ્થાપિત કર્યું ? જગદલપુર, છત્તીસગઢ નાસિક, મહારાષ્ટ્ર કોલકાતા, પ.બંગાળ બેલ્લારી, કર્ણાટક જગદલપુર, છત્તીસગઢ નાસિક, મહારાષ્ટ્ર કોલકાતા, પ.બંગાળ બેલ્લારી, કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NSO દ્વારા જારી આંકડાઓ અનુસાર, 2019-20માં બેરોજગારી દર ___ છે. 5.2% 3.2% 4.2% 4.8% 5.2% 3.2% 4.2% 4.8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP