Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં સરકારના ખાતાઓની ઓડિટિંગ માટે જવાબદાર એજન્સી ___ છે. સી.વી.સી. સી.એ.જી. સી.બી.આઈ. આર.બી.આઈ. સી.વી.સી. સી.એ.જી. સી.બી.આઈ. આર.બી.આઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એપિકલ્ચર કયા પ્રકારનો ઉધોગ છે ? મધમાખી ઉછેરવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો રસાયણ બનાવવાનો મધમાખી ઉછેરવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો રસાયણ બનાવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? ખેર ટીમરુ ચીડ દેવદાર ખેર ટીમરુ ચીડ દેવદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બજેટમાં આવક અને ખર્ચનો એક ભાગ ___ છે. આપેલ પૈકી એક પણ નહીં આકસ્મિક ફંડ જાહેર ખાતું કન્સોલિડેટેડ ફંડ આપેલ પૈકી એક પણ નહીં આકસ્મિક ફંડ જાહેર ખાતું કન્સોલિડેટેડ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કોઈ એક સંખ્યાને 8 થી ગુણીની 3 ઉમેરતા 51 મળે છે, તો તે સંખ્યાના ત્રણ ગણા કરીને ચાર બાદ કરતા કઈ રકમ મળે ? 14 28 17 6 14 28 17 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 2,000 રૂપિયા 10 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પર કેટલા વર્ષમાં રૂપિયા 2,420 થશે ? 1.5 વર્ષ 3.5 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 1.5 વર્ષ 3.5 વર્ષ 2 વર્ષ 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP