Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) લખાયેલા હિસાબોની વ્યવસ્થિત અને તલસ્પર્શી તપાસને શું કહેવાય ? વાઉચિંગ ઑડિટિંગ ચકાસણી મૂલ્યાંકન વાઉચિંગ ઑડિટિંગ ચકાસણી મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પ્રધાન મંત્રી આવાસ યોજના કયારે અસ્તિત્વમાં આવી ? 20 મે, 2015 20 જુન, 2017 25 જુન, 2017 25 જૂન, 2015 20 મે, 2015 20 જુન, 2017 25 જુન, 2017 25 જૂન, 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નવા ઉધોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કર્યું અભિયાન શરૂ કરવામાં આવ્યું ? સ્ટાર્ટઅપ ઈન્ડિયા ડિજિટલ ઈન્ડિયા મેક ઈન ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડિયા સ્ટાર્ટઅપ ઈન્ડિયા ડિજિટલ ઈન્ડિયા મેક ઈન ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષર હોય છે ? 17 19 21 14 17 19 21 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એમેઝોન નદી કેટલા કિ.મી. ની લંબાઈ ધરાવે છે ? 3,400 3,000 6,500 6,400 3,400 3,000 6,500 6,400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) The company ___ go bankrupt if they don't find a lot of money quickly! might can't shouldn't should might can't shouldn't should ANSWER DOWNLOAD GUJARATI MCQ APP