Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પ્રધાન મંત્રી આવાસ યોજના કયારે અસ્તિત્વમાં આવી ? 20 મે, 2015 25 જૂન, 2015 25 જુન, 2017 20 જુન, 2017 20 મે, 2015 25 જૂન, 2015 25 જુન, 2017 20 જુન, 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી કયો શબ્દ 'સદન' નો સમાનાર્થી નથી ? ભવન નિવાસ નિકેતન અનિકેત ભવન નિવાસ નિકેતન અનિકેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'કંઠે ભુજાઓ રોપવી' - રૂઢિપ્રયોગનો અર્થ શોધો. કંઠમાળનો રોગ થવો અતિશય દુઃખ આવી પડવું ભાવભીનું સ્વાગત કરવું ગળામાં હાર પહેરાવવો કંઠમાળનો રોગ થવો અતિશય દુઃખ આવી પડવું ભાવભીનું સ્વાગત કરવું ગળામાં હાર પહેરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું ટૂંકું નામ શું છે ? PD ROM RAM Hard Disk PD ROM RAM Hard Disk ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષર હોય છે ? 17 19 21 14 17 19 21 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે ? સીસું તાંબુ મેંગેનીઝ બોક્સાઈટ સીસું તાંબુ મેંગેનીઝ બોક્સાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP