ભૌતિક વિજ્ઞાન (Physics) 1ns/1μs = ___ 10+3 10-9 10-3 10-6 10+3 10-9 10-3 10-6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) Ns કઈ ભૌતિકરાશિનો એકમ છે ? રેખીય વેગમાન વેગ કોણીય વેગમાન કાર્ય રેખીય વેગમાન વેગ કોણીય વેગમાન કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર જણાવો. M¹L⁰T-1 M¹L-2T-2 M⁰L³T-2 M¹L⁰T-3 M¹L⁰T-1 M¹L-2T-2 M⁰L³T-2 M¹L⁰T-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બળ યુગ્મની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર ___ છે. M²L²T-2 M¹L²T-2 M¹L¹T-2 M¹L-2T-2 M²L²T-2 M¹L²T-2 M¹L¹T-2 M¹L-2T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિ પરિમાણરહિત છે ? ખૂણો ગુપ્તઉષ્મા પ્રતિબળ ઘનતા ખૂણો ગુપ્તઉષ્મા પ્રતિબળ ઘનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે ? 1 ફર્મી (fm) = 10-15 m 1 dyne = 10⁵ N 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m 1J = 10⁷ erg 1 ફર્મી (fm) = 10-15 m 1 dyne = 10⁵ N 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m 1J = 10⁷ erg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP