કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની પ્રથમ 2 નેનોમીટર ચિપ ટેકનોલોજી વિકસાવી છે ? facebook માઈક્રોસોફ્ટ IBM google facebook માઈક્રોસોફ્ટ IBM google ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં દક્ષિણ આફ્રિકા અને નામિબિયામાંથી 10 આફ્રિકી ચિત્તાઓ લાવવામાં આવશે ? બાંધવગઢ નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક કુનો નેશનલ પાર્ક નાગરહોલ નેશનલ પાર્ક બાંધવગઢ નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક કુનો નેશનલ પાર્ક નાગરહોલ નેશનલ પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ઈઝરાયેલ, ગાઝા અને વેસ્ટ બેંકમાં માનવાધિકારોના ઉલ્લંઘનનો રિપોર્ટ કરવા સંયુક્તરાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ને સ્થાયી આયોગ સ્થાપિત કરવા માટે માંગ કરી છે. BIMSTEC OIC SAARC ASEAN BIMSTEC OIC SAARC ASEAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતીય મૂળની વ્યક્તિ કે જેની અમેરિકી રાષ્ટ્રપ્રમુખની વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી? હેમાની શાહ નીરા ટંડન આરતીસિંઘ પ્રીતિ પટેલ હેમાની શાહ નીરા ટંડન આરતીસિંઘ પ્રીતિ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ' નું નામ બદલી શું રાખવામા આવ્યું છે ? મેજર ધ્યાનચંદ સુખજીત સિંહ બલબીર સિંહ સિનયર સુષ્મા સ્વરાજ મેજર ધ્યાનચંદ સુખજીત સિંહ બલબીર સિંહ સિનયર સુષ્મા સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે 'CLAP' નામક સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે ? તેલંગાણા ગોવા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા ગોવા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP