GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ચંદ્રયાન-2 મિશનનું અવકાશમાં પ્રક્ષેપણમાં નીચેના પૈકી કયા વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો ? આપેલ પૈકી કોઈ નહીં PSLV-XL SLV-3 GSLVMK-III આપેલ પૈકી કોઈ નહીં PSLV-XL SLV-3 GSLVMK-III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયો ગ્રહ એ પાર્થિવ (પૃથ્વી પરનો) (terrestrial) ગ્રહ નથી ? ગુરૂ બુધ શુક્ર આપેલ પૈકી કોઈ નહીં ગુરૂ બુધ શુક્ર આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રાજ્યની ધારાસભાએ ___ ને સંલગ્ન જોગવાઈઓ કરી શકે. આપેલ તમામ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો મહિલાઓ માટે અનામત બેઠકો ગ્રામ્ય સ્તરે પંચાયતના અધ્યક્ષ આપેલ તમામ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો મહિલાઓ માટે અનામત બેઠકો ગ્રામ્ય સ્તરે પંચાયતના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા બંધારણીય સુધારા અન્વયે મંત્રીમંડળનું કદ એ લોકસભાના કુલ સભ્યોના 15 પ્રતિશત સુધીનું મર્યાદિત કરેલ છે ? 95મો સુધારો 91મો સુધારો 92મો સુધારો 93મો સુધારો 95મો સુધારો 91મો સુધારો 92મો સુધારો 93મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) Bluetooth માં ___ તકનીકીનો ઉપયોગ થાય છે. Gaussian minimum shift keying આપેલ તમામ Frequency hopping spread spectrum 8 phase shift keying Gaussian minimum shift keying આપેલ તમામ Frequency hopping spread spectrum 8 phase shift keying ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના બંધારણનો ભાગ - II (Part - II) બાબત સાથે જોડાયેલ નથી. ભારતીય મૂળની ભારત બહાર નિવાસ કરતી કેટલીક ચોક્કસ વ્યક્તિઓના નાગરિકત્વના હકો આપેલ પૈકી કોઈ નહીં બંધારણની શરૂઆતના સમયે નાગરિકત્વ કેટલીક ચોક્કસ વ્યક્તિઓ કે જે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલ છે તેમના નાગરિકત્વના હકો ભારતીય મૂળની ભારત બહાર નિવાસ કરતી કેટલીક ચોક્કસ વ્યક્તિઓના નાગરિકત્વના હકો આપેલ પૈકી કોઈ નહીં બંધારણની શરૂઆતના સમયે નાગરિકત્વ કેટલીક ચોક્કસ વ્યક્તિઓ કે જે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલ છે તેમના નાગરિકત્વના હકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP