કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં વર્ચ્યુઅલી યોજાયેલી 2 દિવસીય ઈવેન્ટ 'પ્રારંભ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સમિટ 2021'માં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભાગ લીધો હતો ? ASEAN BIMSTEC BRICS SAARC ASEAN BIMSTEC BRICS SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) લખનઉમાં આવેલા અવધ શિલ્પગ્રામમાં 24મા હુન્નર હાટનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવશે ? લઘુમતી બાબતોના મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય જનજાતિ બાબતોનું મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય જનજાતિ બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વર્ષ 2021ના ભારતના રાષ્ટ્રીય પર્યટન દિવસ (25 જાન્યુઆરી)ની થીમ શું છે ? દેશ કી એકતા, દેશ કી શાન દેશ કી પહેચાન દેખો અપના દેશ અપના દેશ, અપની પહેચાન દેશ કી એકતા, દેશ કી શાન દેશ કી પહેચાન દેખો અપના દેશ અપના દેશ, અપની પહેચાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયો દેશ અવકાશના કચરાની સમસ્યાનો સામનો કરવા માટે 2023 સુધીમાં વિશ્વનો પ્રથમ લાકડા આધારિત સ્પેસ સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે ? ચીન જાપાન ફ્રાંસ ભારત ચીન જાપાન ફ્રાંસ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર ભારતીય પાસપોર્ટ ધારક નાગરિક કેટલા દેશમાં વિઝા વગર જઈ શકે છે ? 51 45 58 85 51 45 58 85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતીય પ્રવાસી દિવસ ક્યારે મનાવાય છે ? 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 11 જાન્યુઆરી 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 11 જાન્યુઆરી 9 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP