કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2 ઓક્ટોબર, 2022થી લાગુ થનારી ‘વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના' અંતર્ગત ક્યા બ્રાન્ડ નામ હેઠળ તમામ પ્રકારના ખાતર વેચવામાં આવશે ? આઝાદી હિન્દુસ્તાન ભારત ઉર્વરક આઝાદી હિન્દુસ્તાન ભારત ઉર્વરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2022માં સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ (UNSC) આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા ક્યો દેશ કરી રહ્યો છે ? જાપાન ચીન ભારત અમેરિકા જાપાન ચીન ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? મૃગેશ પટેલ મનહર શર્મા રાજેશ કે. પંડ્યા સુરેશ એન. પટેલ મૃગેશ પટેલ મનહર શર્મા રાજેશ કે. પંડ્યા સુરેશ એન. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.સમીર વી. કામત ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.સમીર વી. કામત ડૉ.પ્રવીણ કે. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં નેશનલ સીડ (બીજ) કૉંગ્રેસ 2022નું આયોજન કયા કરાયું હતું ? પુણે ભોપાલ ગ્વાલિયર હૈદરાબાદ પુણે ભોપાલ ગ્વાલિયર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ક્યા શહેરમાં મહારાષ્ટ્રના પ્રથમ 'દિવ્યાંગ પાર્ક'નું ઉદ્ઘાટન કર્યું ? પુણે મુંબઈ થાણે નાગપુર પુણે મુંબઈ થાણે નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP