GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા 1 શેષ વધે. 2521 2519 7559 7561 2521 2519 7559 7561 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ પૈકી પ્રોજેક્ટમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે મૂડીરોકાણ પ્રોજેક્ટમાંથી મળતા વળતર સ્વરૂપે કેટલા સમયમાં પરત મેળવી શકાશે તે માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ યોગ્ય છે ? નફાકારકતાનો આંક પરત-આપ પદ્ધતિ ચોખ્ખું વર્તમાન મૂલ્ય સરેરાશ વળતરના દરની પદ્ધતિ નફાકારકતાનો આંક પરત-આપ પદ્ધતિ ચોખ્ખું વર્તમાન મૂલ્ય સરેરાશ વળતરના દરની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર – ખલાસ ભંડારી ટંડેલ માલમ ખલાસ ભંડારી ટંડેલ માલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વેચાણ પરતના વ્યવહારો માટે નીચેના પૈકી કયુ વાઉચર યોગ્ય ગણાશે ? ગ્રાહક સાથે થયેલ પત્રવ્યવહાર માલ આવક પત્રક વેચાણ ભરતિયું ગ્રાહકને આપેલ જમા ચિઠ્ઠી ગ્રાહક સાથે થયેલ પત્રવ્યવહાર માલ આવક પત્રક વેચાણ ભરતિયું ગ્રાહકને આપેલ જમા ચિઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 લાસ્પેયર અને પાશેના સૂચકઆંકનો ગુણોત્તર મધ્યક એટલે... માર્શલનો સૂચકઆંક આપેલ પૈકી એક પણ નહીં બાઉલી સૂચકઆંક ફિશરનો સૂચકઆંક માર્શલનો સૂચકઆંક આપેલ પૈકી એક પણ નહીં બાઉલી સૂચકઆંક ફિશરનો સૂચકઆંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેની સંસ્થા પૈકી પાઘડી કોને ન હોય ? ડૉ. આચાર્યનું ખાનગી નર્સિંગ હોમ - દવાખાનું મેકમિલન પ્રકાશન જાહેર પુસ્તકાલય ABCL પ્રકાશન ડૉ. આચાર્યનું ખાનગી નર્સિંગ હોમ - દવાખાનું મેકમિલન પ્રકાશન જાહેર પુસ્તકાલય ABCL પ્રકાશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP