સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન-2 નું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું ? વિક્રમ વિરાટ પ્રજ્ઞાન બાહુબલી વિક્રમ વિરાટ પ્રજ્ઞાન બાહુબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા દર્શાવે છે ? CO2 + H2O -> H2CO3 SO2 + H2O -> H2CO3 Cl2 + H2 -> 2HCL HCL +NaOH -> NaCl + H2O CO2 + H2O -> H2CO3 SO2 + H2O -> H2CO3 Cl2 + H2 -> 2HCL HCL +NaOH -> NaCl + H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ? પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા આપેલ તમામ કારણો રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા આપેલ તમામ કારણો રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તટસ્થ પરમાણુના કયા બે કણોની સંખ્યા સરખી છે ? ન્યુટ્રોન અને રેટ્રોન ઈલેક્ટ્રોન અને પ્રોટોન પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને રેટ્રોન ઈલેક્ટ્રોન અને પ્રોટોન પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાલી જગ્યા પૂરો.તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર-R= ___ C જ્યાં, R = રૂમર (Reaumur) C = સેલ્સિયસ (Celsius) 3/4 2/5 4/5 5/4 3/4 2/5 4/5 5/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યારે ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી. ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે. ખીલીનાં વજનમાં વધારો થાય છે. ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી. ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે. ખીલીનાં વજનમાં વધારો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP