સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.2, A, 9, B, 6, C, 13, D, ___ 19 9 12 10 19 9 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે ? હિસાબી મુદતના ખ્યાલ મુજબ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ આપેલ તમામ હિસાબી મુદતના ખ્યાલ મુજબ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુએ હાલરડું ગાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'લાઈફ સેવીંગ જેકેટ' કઈ આપત્તિમાં જીવ બચાવવા ઉપયોગી સાધન ગણાય છે ? દુષ્કાળ ધરતીકંપ વાવાઝોડું પૂર દુષ્કાળ ધરતીકંપ વાવાઝોડું પૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો. સંબંધક કૃદંત વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત હેત્વર્થ કૃદંત સંબંધક કૃદંત વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) DBMS માં Savepoint આદેશ ___ માં નિહિત થાય છે. DCL આપેલ પૈકી એક પણ નહીં TCL ACL DCL આપેલ પૈકી એક પણ નહીં TCL ACL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP