નફો અને ખોટ (Profit and Loss)
રૂા.16 માં એક વસ્તુ વેચવાથી તેની મૂળકિંમત જેટલા ટકા ખોટ જાય છે, તો એ વસ્તુની મૂળકિંમત કેટલી હશે ?

80 અથવા 20 રૂપિયા
64 રૂપિયા
80 રૂપિયા
20 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
દસ પેન્સિલના પેકેટમાંથી દરેક પેન્સિલ બે રૂપિયે વેચતા વેપારીને 11(1/9)% નફો મળે છે. વેપારીએ આ પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હશે ?

રૂ. 18
રૂ. 31(1/9)
રૂ. 20
રૂ. 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક અપ્રમાણિક વેપારી પોતાનો માલ મૂળ કિંમતે જ વેચવાનો દાવો કરે છે. પણ વાસ્તવમાં તે 1 કિ.ગ્રા.ના સ્થાને 960 ગ્રામ જ માલ આપે છે. તો તેની નફાની ટકાવારી શોધો.

4(1/6)%
5(5/9)%
5%
6(1/4)%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP