GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જો એક લંબચોરસની પ્રત્યેક બાજુની લંબાઇ 20% જેટલી વધારવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થશે ? 54% 40% આપેલ પૈકી કોઈ નહીં 400% 54% 40% આપેલ પૈકી કોઈ નહીં 400% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1. વાઘજી રાવજીએ મોરબીમાં ટેલીફોન દૂરસંચારનો પ્રારંભ કર્યો.2. જૂનાગઢનો રૂદ્રામનનો શિલાલેખ એ પાલી ભાષામાં છે.3. મૈત્રક શાસકો એ ઈ.સ. 7મી સદી તથા 8મી સદીના પૂર્વાર્ધમાં વલ્લભી પ્રદેશ ઉપર શાસન કર્યું.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 3 માત્ર 1 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 માત્ર 2 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે. વરસાદની રાહ જોવી જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રોગચાળા (Pandemic) દરમ્યાન વિદ્યાર્થીઓની માનસિક - સામાજીક તંદુરસ્તી માટે ___ એ “Dost for Life" Appનો પ્રારંભ કર્યો. AICTE CBSE NITI આયોગ આપેલ પૈકી કોઈ નહીં AICTE CBSE NITI આયોગ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય દ્વિપોની સૌથી વધુ સંખ્યા ___ માં સ્થિત છે. આપેલ પૈકી કોઈ નહીં બંગાળના ઉપસાગર અરબી સમુદ્ર મુન્નારનો અખાત આપેલ પૈકી કોઈ નહીં બંગાળના ઉપસાગર અરબી સમુદ્ર મુન્નારનો અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શૂલપાણેશ્વર વન્ય પ્રાણી અભયારણ્ય એ ___ તરીકે પણ ઓળખાય છે. દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય બરડા વન્ય પ્રાણી અભયારણ્ય દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય બરડા વન્ય પ્રાણી અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP