ટકાવારી (Percentage)
જો દુધ અને પાણીના 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દુધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ?

22
20
26
24

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્કસ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુતમ માર્કસ ક૨તા 30 માર્કસ વધુ મળે છે, તો પાસ થવા કેટલા ટકા જોઈએ ?

35
36
38
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
નીચેનામાંથી કઈ સંખ્યા 560ના 40 ટકાના 30 ટકા બરાબર છે ?

280ના 40 ટકાના 30 ટકા
280ના 40 ટકાના 60 ટકા
280ના 80 ટકાના 15 ટકા
એકપણ નહિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP