કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) યુથ 20 સમિટ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ નવી દિલ્હી લખનઉ વારાણસી મુંબઈ નવી દિલ્હી લખનઉ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આપેલ બંને આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. એક પણ નહીં ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આપેલ બંને આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યની જદેરી નામકટ્ટી, કન્યાકુમારી મેટીકલા અને ચેદિબુટ્ટા સાડીને GI ટેગ મળ્યો ? મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1950 1963 1953 1971 1950 1963 1953 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત પહેલા ક્યા દેશોએ ચંદ્ર પર રોવરનું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરાવેલું છે ? 1). USA 2). ચીન 3). રશિયા 4). ફ્રાન્સ માત્ર 2, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 3, 4 માત્ર 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ કેન્સરની તમામ ગાંઠોનો નાશ કરતી દવા AOH1996 વિકસાવી ? અમેરિકા જર્મની ઈંગ્લેન્ડ કેનેડા અમેરિકા જર્મની ઈંગ્લેન્ડ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP