ટકાવારી (Percentage) ચોખાના ભાવમાં 20% વધારો થતાં રમાબેનને ચોખાના વપરાશમાં ___% ઘટાડો કરવો પડશે, જેથી તેમના કુલ ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહિ ? 16⅔% 12% 20% 18½% 16⅔% 12% 20% 18½% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 120 → 20 100 → (?) = 100/120 × 20 = 100/6 = 50/3 = 16⅔%
ટકાવારી (Percentage) એક કંપનીના પુરૂષ કર્મચારીની સરેરાશ આવક 520/- છે. અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 છે. જો બધા જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂા. હોય તો પુરૂષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો. પુરૂષો 70% અને સ્ત્રીઓ 30% પુરૂષો 80% અને સ્ત્રીઓ 20% પુરૂષો 30% અને સ્ત્રીઓ 70% એક પણ નહીં પુરૂષો 70% અને સ્ત્રીઓ 30% પુરૂષો 80% અને સ્ત્રીઓ 20% પુરૂષો 30% અને સ્ત્રીઓ 70% એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 80 ના કેટલા ટકા 95 થાય ? 76 18.75 7.6 118.75 76 18.75 7.6 118.75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) કઈ એક રકમનાં 40% 2000 થાય ? 5000 4000 6000 8000 5000 4000 6000 8000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 40% → 2000 100% → (?) 100/40 x 2000 = 5000
ટકાવારી (Percentage) બિપીનની આવક અશોક કરતાં 25% વધુ છે. તો અશોકની આવક બિપીનની આવક ક૨તા કેટલા ટકા ઓછી છે ? 25 આપેલ પૈકી એક પણ નહીં 20 0(zero) 25 આપેલ પૈકી એક પણ નહીં 20 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક જેલમાં દર વર્ષે 200 ટેબલ, 500 ખુરશી અને 100 કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે, તો ટેબલની ટકાવારી કેટલી થાય ? 30 20 25 40 30 20 25 40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ટેબલ + ખુરશી + કબાટ = કુલ 200 + 500 + 100 = 800 800 → 200 100 → (?) = 100/800 × 200 = 25% સમજણ કુલ 800 માંથી 200 ટેબલ છે.