Talati Practice MCQ Part - 3 પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ? 20% 25% 12% 52% 20% 25% 12% 52% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 The mother cycle is running ___ eighty kilometers an hour. over into at in over into at in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'દીન દયાળ પેટ્રોલિયમ’ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ જામનગર ગાંધીનગર વડોદરા અમદાવાદ જામનગર ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો. મમ્મીને કાજુ કેવા ભાવે છે ! મારું મન આનંદમાં હતું. કોને કેદમાં લઈ જાય છે ? મારું મન શોકમા ન હતું. મમ્મીને કાજુ કેવા ભાવે છે ! મારું મન આનંદમાં હતું. કોને કેદમાં લઈ જાય છે ? મારું મન શોકમા ન હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી ક્યા યંત્રની શોધ વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? કેસ્ક્રોગ્રાફ થર્મોમીટર ટ્રાન્સફોર્મર એરોપ્લેન કેસ્ક્રોગ્રાફ થર્મોમીટર ટ્રાન્સફોર્મર એરોપ્લેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ કયું છે ? સુન્દરમ સત્યમ સ્નેહરશ્મિ દર્શક સુન્દરમ સત્યમ સ્નેહરશ્મિ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP