નફો અને ખોટ (Profit and Loss) વસ્તુની વેચાણ કિંમત પર 20%નફો = વસ્તુની પડતર કિંમત પર ___% નફો 15 25 33 20 15 25 33 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે વેચાણ કિંમત = 100 પડતર કિંમત = વે.કિં - નફો = 100 - (100×20/100) = 20રૂ. 80 20 100 (?) 100/80 × 20 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) ચોખાનો ભાવ 2% ઘટતા જેટલા રૂપિયામાં 49 કિગ્રા ચોખા મળતા હતા તેટલા જ રૂપિયામાં નવા ભાવે કેટલા કિગ્રા ચોખા મળશે ? 48 51 50 49 48 51 50 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય ? 7.5% 10% 5% 15% 7.5% 10% 5% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પેનની છાપેલી કિંમત રૂ.65 છે. તેના પર 20% વળતર અપાય છે. જો આ પેન ખરીદીએ તો કેટલા રૂપિલ ચુકવવા પડે ? 13 52 130 65 13 52 130 65 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર = 65 × 20/100 = 13 ચુકવવાની રકમ = છાપેલી કિંમત - વળતર = 65 - 13 = 52 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા.700/- માં મળે છે. માટે વસ્તુની મૂળકિંમત = ___ રૂ. 787.5 800 750 612.5 787.5 800 750 612.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનું આ સાઈકલ રૂા. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય કેટલા ટકા ? ખોટ 319/27% નફો 314/27% નફો 8% ખોટ 8% ખોટ 319/27% નફો 314/27% નફો 8% ખોટ 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP