ટકાવારી (Percentage)
એક સાઈકલની છાપેલી કિંમત રૂા.1560 અને તેના ૫૨ લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલો વેચાણ વેરો ભ૨વો પડે ?

120 રૂ.
78 રૂ.
80 રૂ.
100 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% ૨કમના પુસ્તકો અને 25% ૨કમની નોટબુક, કંપાસ તેમજ 10% ૨કમની સ્કુલબેગ ખ૨ીદી અને તેણે બાકી વધેલી રકમ રૂા. 1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી ૨કમ આપી ?

રૂ. 3200
રૂ. 2500
રૂ. 2800
રૂ. 3000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
જેઠાલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દિકરાને આપે છે. વધેલી રકમમાંથી 40% નાના દિકરાને આપે છે. હવે તેની પાસે 23,400 રૂા. છે. શરૂમાં જેઠાલાલ પાસે કેટલા રૂપિયા હશે ?

75,000
30,000
45,000
60,000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
ખાંડના ભાવમાં 25%નો વધારો થયો છે, તો ખર્ચ ન વધે તે માટે વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઇએ ?

18%
20%
24%
22%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP