Talati Practice MCQ Part - 8 ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે ? 25 16 ⅔ 20 12.5 25 16 ⅔ 20 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 He couldn't lift the box as it was heavy. (Meaning of couldn't) did not was not able to cannot none did not was not able to cannot none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીના શાળા અભ્યાસ દરમિયાન ગવાતુ કાવ્ય ‘અંગ્રેજો રાજ્ય કરે, દેશી રહે દબાઈ' ક્યાં સાહિત્યકારનું છે ? દલપતરામ કવિ પ્રીતમ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ કવિ પ્રીતમ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? કેરળ મદ્રાસ દિલ્હી મુંબઈ કેરળ મદ્રાસ દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ? 4 10 15 16 4 10 15 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? બાળક-છોકરું ગોળો-ગોળી પર્વત-દીવાલ પલંગ-ખુરશી બાળક-છોકરું ગોળો-ગોળી પર્વત-દીવાલ પલંગ-ખુરશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP