કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયની પહેલ ‘સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0' યોજના માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી ?

ગૃહ મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી એડવાન્સ ટેકનોલોજી સેન્ટર (R-CAT)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

રાજસ્થાન
છત્તીસગઢ
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે.
સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલી લંગતસિંહ કોલેજની 106 વર્ષ જૂની ખગોળીય વેધશાળાને UNESCOની વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ લુપ્તપ્રાય વિરાસત વેધશાળાઓની યાદીમાં જોડવામાં આવી ?

બિહાર
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP