કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ___ થી ___ સુધીની વંદે ભારત 2.0 ટ્રેન લૉન્ચ કરી. ગાંધીનગર, જયપુર રાજકોટ, મુંબઈ ગાંધીનગર, મુંબઈ અમદાવાદ, દિલ્હી ગાંધીનગર, જયપુર રાજકોટ, મુંબઈ ગાંધીનગર, મુંબઈ અમદાવાદ, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા જ્યોર્જિયા મેલોની ક્યા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ? ઈટાલી સર્બિયા પોલેન્ડ જર્મની ઈટાલી સર્બિયા પોલેન્ડ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાઓએ મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (MPI) જારી કર્યો ? ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ઈનિશિએટિવ ડેવલપમેન્ટ UNDP એક પણ નહીં આપેલ બંને ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ઈનિશિએટિવ ડેવલપમેન્ટ UNDP એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં 5G નેટવર્ક બનાવવા માટે રિલાયન્સ જીયો સાથે MoU કર્યા ? એક પણ નહીં એરિક્સન નોકિયા આપેલ બંને એક પણ નહીં એરિક્સન નોકિયા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતના 100 સૌથી અમીરોની ફોર્બ્સની યાદીમાં સૌથી ટોચના સ્થાને ક્યા વ્યક્તિ છે ? રાધાકિશન દામાણી ગૌતમ અદાણી મુકેશ અંબાણી સાઈરસ પુનાવાલા રાધાકિશન દામાણી ગૌતમ અદાણી મુકેશ અંબાણી સાઈરસ પુનાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્ટેડફાસ્ટ નૂન પરમાણુ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યો દેશ/સંગઠન કરશે ? ચીન SAARC NATO ક્વાડ ગ્રૂપ ચીન SAARC NATO ક્વાડ ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP