કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 20 લાખ ગ્રામીણ પરિવારોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે ક્યા રાજ્યને વર્લ્ડ બેંક પાસેથી લોન મળી ? કેરળ ઉત્તર પ્રદેશ કર્ણાટક બિહાર કેરળ ઉત્તર પ્રદેશ કર્ણાટક બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઝાકિસ્તાનના અસ્તાનામાં આયોજિત 2023 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતની કઈ ખેલાડીએ સિલ્વર મેડલ જીત્યો ? અંતિમ પંઘાલ નેહા રાઠી કવિતા દેવી પૂજા ગેહલોત અંતિમ પંઘાલ નેહા રાઠી કવિતા દેવી પૂજા ગેહલોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના મિર્ચા રાઈસ (ચોખા)ને GI ટેગ આપવામાં આવ્યો ? ઉત્તર પ્રદેશ કેરળ બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ કેરળ બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને ટ્રેકટર એન્ડ મિકેનાઈઝેશન એસોસિએશન (TMA)એ ક્યા સ્થળે ફાર્મ મશીનરી ટેક્નોલોજી પર શિખર સંમેલનનું આયોજન કર્યું હતું ? નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ જયપુર નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Status of women in Agrifood Systems રિપોર્ટ જારી કર્યો ? UNICEF FAO એકપણ નહીં UNDP UNICEF FAO એકપણ નહીં UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બોહાગ બિહુ પાક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવાય છે ? ઓડિશા કર્ણાટક આસામ હરિયાણા ઓડિશા કર્ણાટક આસામ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP