કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ક્યા શહેરમાં ‘કાવેરી 2.0' વેબ આધારિત સંપત્તિ રજિસ્ટ્રેશન એપ્લિકેશન લૉન્ચ કરાશે ? મુંબઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ગ્લોબલ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ રિપોર્ટ 2023માં બેંગલુરુનો ક્રમ કેટલામો છે ? 26મો 25મો 21મો 20મો 26મો 25મો 21મો 20મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગૌલા નદી ક્યા રાજ્યમાં આવેલી છે ? રાજસ્થાન સિક્કિમ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન સિક્કિમ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ઉત્તર ભારતની પ્રથમ સ્કિન બેંકનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? ગુરુગ્રામ લખનઉ નવી દિલ્હી જયપુર ગુરુગ્રામ લખનઉ નવી દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા જારી ઈન્ડિયા રેન્કિંગ 2023માં કઈ શૈક્ષણિક સંસ્થા ટોચના સ્થાને રહી ? IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ IIM કોલકાતા IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ IIM કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ પવન દિવસ (Global Wind day) ક્યારે મનાવાય છે ? 17 જૂન 14 જૂન 15 જૂન 16 જૂન 17 જૂન 14 જૂન 15 જૂન 16 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP