કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે NTPC સાથે ભાગીદારીમં 800 મેગાવૉટના અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
હરિયાણા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
નીતિ આયોગના એક્સપોર્ટ પ્રીપેર્ડનેસ ઈન્ડેક્સ 2022માં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

કેરળ
મહારાષ્ટ્ર
ગુજરાત
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP