Talati Practice MCQ Part - 7
એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મી. છે, ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે, તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (π=3.14)

38.26 મી.²
38.26 મી.²
15.24 મી.²
24.26 મી.²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ-VII
પરિશિષ્ટ-VIII
પરિશિષ્ટ-VI
પરિશિષ્ટ-V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘X’ વ્યક્તિ રૂા. 8000 6.5% ના દરે 1 વર્ષ 9 માસ માટે બેન્કમાં મૂકે છે, તો તેને પાકતી મુદ્દતે કેટલી રકમ મળશે ?

8910 રૂપિયા
190 રૂપિયા
910 રૂપિયા
8190 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી ‘સાફ કરી દેવું' રૂઢિપ્રયોગનો સાચો અર્થ ક્યો નથી ?

પાણીથી ધોઈ પોતું કરવું
ઉડાવી દેવું
કામ પૂરું કરી દેવું
પાયમાલ કરી નાખવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપો : કપૂરે કોગળા કરવા

ખૂબ વૈભવ માણવો
કપૂર પ્રગટાવવું
ધનનો હિસાબ માંડવો
આરતી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP