કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથેની સૈન્ય કવાયત 'યુદ્ધ અભ્યાસ 20' નું આયોજન કર્યું હતું ? બ્રિટન અમેરિકા ફ્રાંસ રશિયા બ્રિટન અમેરિકા ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો ? ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન જગદીપ ઢાંખર વજુભાઈ વાળા વિશ્વભૂષણ હરિચંદન ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન જગદીપ ઢાંખર વજુભાઈ વાળા વિશ્વભૂષણ હરિચંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચીન શ્રીલંકામાં હાઇબ્રિડ ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે જેના માટે ___ દ્વારા નાણાં ભંડોળ પૂરું પાડવામાં આવશે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક એશિયન ડેવલપમેન્ટ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક એશિયન ડેવલપમેન્ટ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો ફાળો ___ ટકા છે. 48 54 41 51 48 54 41 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, જાહેર આરોગ્ય પાછળ GDPના 1% ખર્ચને વધારીને ___ ટકા કરવામાં આવ્યો છે. 3.5-4 2.5-3 5.5-6 4.5-5 3.5-4 2.5-3 5.5-6 4.5-5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં દેશની કુલ 62 છાવણી બોર્ડમાં રહેતા 20 લાખથી વધુ નાગરિકોને ઓનલાઇન નગરપાલિકા સેવાઓ પુરી પાડવા કયા મંત્રાલય દ્વારા 'ઈ-છાવણી' ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું ? ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP