GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં x % વધારો કરતા ક્ષેત્રફળમાં 50%નો વધારો થાય તો x % ___. 40% 20% 25% 50% 40% 20% 25% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યૂટરની મૅમરી સંગ્રહક્ષમતાના માપને યોગ્ય રીતે જોડો. A1) 1024 Bytes2) 1024 Kilobytes3) 1024 Megabytes4) 1024 Gigabytes B A) 1 KBB) 1 MBC) 1 GB D) 1 TB 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT સ્કેન) માં કયા કિરણોનો ઉપયોગ થાય છે ? આલ્ફા કિરણો UV કિરણો બીટા કિરણો ક્ષ-કિરણો આલ્ફા કિરણો UV કિરણો બીટા કિરણો ક્ષ-કિરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.156 × 10⁷ 3.665 × 10⁵ 3.056 × 10⁶ 3.556 × 10⁸ 3.156 × 10⁷ 3.665 × 10⁵ 3.056 × 10⁶ 3.556 × 10⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank: The jury ___ divided in their opinions in the last meeting. were is are was were is are was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો. વાઘજી ઠાકોર જામ રાવળ જામ રણજિતસિંહ મહારાજા ભગવતસિંહજી વાઘજી ઠાકોર જામ રાવળ જામ રણજિતસિંહ મહારાજા ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP