કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી નિમિત્તે વર્ષભર ચાલનારી ઉજવણીની શરૂઆત ક્યા થઈ ?

દિલ્હી
ભોપાલ
અમદાવાદ
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ત્રીજો વાર્ષિક ઓરેન્જ ફેસ્ટિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું ?

નાગાલેન્ડ
મેઘાલય
મિઝોરમ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીતિ આયોગના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

બી.વી.આર. સુબ્રમણ્યમ
પરમેશ્વરન ઐય્યર
પ્રો.રમેશચંદ્ર
ડૉ.વી.કે.પૌલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારત ક્યા દેશ સાથે ઊર્જા, સંરક્ષણ, અર્થવ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં સહયોગ પહેલ માટે સહમત થયું ?

UAE
આપેલ બંને
એક પણ નહીં
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP