કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા ખેલાડીએ 200 ઈન્ટરનેશનલ ફૂટબોલ મેચ રમવા માટેનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ?

લિયોનેલ મેસ્સી
કરિમ બેન્ઝેમા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
રોબર્ટ લેવન્ડોવ્સકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે 'ઈન્ટેગ્રેટેડ વૉટર રિસોર્સીઝ એકશન પ્લાન-2023-25' લૉન્ચ કર્યો ?

મહારાષ્ટ્ર
છત્તીસગઢ
હરિયાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP