Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) તાજેતરમાં સ્મૃતિ ઈરાનીનું નામ કયા મંત્રી તરીકે રાખવામાં આવ્યું છે ? માનવ સંસાધન વિકાસ સ્ત્રીઓ અને બાળ વિકાસ લઘુમતી બાબતો રેલ્વે મંત્રી માનવ સંસાધન વિકાસ સ્ત્રીઓ અને બાળ વિકાસ લઘુમતી બાબતો રેલ્વે મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એમેઝોન નદી કેટલા કિ.મી. ની લંબાઈ ધરાવે છે ? 6,500 3,400 3,000 6,400 6,500 3,400 3,000 6,400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પંચાયતી રાજ વિષય ભારતનાં બંધારણની કઈ યાદીમાં છે ? રાષ્ટ્રપતિ યાદી કેન્દ્ર યાદી સમર્તી યાદી રાજ્ય યાદી રાષ્ટ્રપતિ યાદી કેન્દ્ર યાદી સમર્તી યાદી રાજ્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં સરકારના ખાતાઓની ઓડિટિંગ માટે જવાબદાર એજન્સી ___ છે. આર.બી.આઈ. સી.એ.જી. સી.વી.સી. સી.બી.આઈ. આર.બી.આઈ. સી.એ.જી. સી.વી.સી. સી.બી.આઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) જો કોઈ સાંકેતિક ભાષામાં RAJU ને VENY લખવામાં આવે છે તો MAYUR નો કોડ શું થશે ? QECYV QEYCV VYECQ CEQVY QECYV QEYCV VYECQ CEQVY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતાનામાંથી મુખ્ય મંત્રી દ્વારા પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતાનામાંથી મુખ્ય મંત્રી દ્વારા પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP